MyImg1

Admission Committee for Professional Medical Educational Courses,
B. J. Medical College, Ahmedabad.


અહી દર્શાવેલ માહીતિઓ ફ્કત સામાન્ય સમજણ માટે હોય છે. વિસ્ત્રુત માહીતિ માટે એડમીશનના નિયમોનો અભ્યાસ કરવો. અહીં મુકેલ માહીતિ કાયદાકિય પૂરાવા માટે ઉપયોગમાં લઇ શકાશે નહી.
COLLEGES INFORMATION
Medical Dental Physiotherapy Bsc.Nusring Ayurvedic Homeopathy Optometry Orthotics Naturopathy Audiology Institute Location in Google Map
Course wise & Institute Wise Admitted List
Medical Dental Physiotherapy Bsc.Nusring Ayurvedic Homeopathy Optometry Orthotics Naturopathy Audiology
Advertisement & News
Please Press F5 if you are unable to see new links

• અગત્યની સૂચનાઓ

Important Instruction for fee refund

Information of collecting information of bank account for ECS has ended

We will again open portal with different credential for collection of change of adreess for posting of the cheque soon

Refund of 1086 Students are being process by HDFC Bank for ECS in 6 Slots.

142 Students of All 6 slots ECS are rejected due to mismatched code we send SMS about that

If you have given bank details of Jandhan Account and your Refund is More than Rs. 50000 then it may be reverted back to HDFC Bank. We will also give feed back of reverted entry of Jandhan account.

We analysed the Feedback about Bankdetail given by the student in email. We found that alomost 70% are duplicate of online system. And due to chance of duplication payment we discard all the data of email collection. We will issue the cheque to your address which you have given in NIC portal

Second lot of students will be processed for ECS soon

Procedure of Issuing of the cheques will also start soon

===========

Refund of 104 Student with refund of Rs.150000 and more is still continueing.

Out of who have given option of ECS , ECS will be done or already done.

Remaining Cheques out of 104 Students who doesn't collect then chqeuqes will be posted to address given in NIC Portal

Required documents to collect the cheque(For 104 students )

 • Timing for Cheque Collection will be form 11.00 a.m. to 4.00 p.m. from Monday to Friday on wroking Days. (exept public holidays)
 • If student is not able to come for collection of cheque then authority letter given by the student(with photo of student and authorized person)
 • ID proof of authorized person ( zerox copy of driving licence, voter id , adhar card etc. )
 • Zerox copy of all the fee receipt paid at Axis/HDFC bank
 • Zerox copy of fee receipt paid at B.J.Medical College
 • zerox Copy of All Admission Order and Cancellation Order

નોટ બંધી તથા આયુર્વેદ શાખાના મોડા થયેલા એડમીશનના કારણે ફીની રીકંસાઇલની પ્રક્રીયા હજુ પણ ચાલુ છે.

અત્યારે ફક્ત રૂ. 150000 અને તેથી વધુ રકમના રીફંડના 104 વિધ્યાર્થીના(જેનુ લીસ્ટ જમણી બાજુની લીંકમા સામેલ છે. ) ચેક તૈયાર છે.

ઘણાજ ટુકા સમયમાં પુરી માહીતી અહી મુકવામાં આવશે. ત્યાં સુધી કોઇએ કોઇ પણ બાબતની પૂછપરછ કમીટીમાં નહી કરવા વિનંતી છે.

ઉપરોકત 104 વિધ્યાર્થીની રીફંડની પ્રક્રીયા તા. 21/12/2016 થી ચાલુ કરવામાં આવે છે.

ચેક કલેક્ટ કરવા માટ જરૂરી ડોક્યુમેટો ની માહીતી

 • રીફંડ નો ચેક એડમીશન કમીટી ખાતે સોમવારથી શુક્રવાર ( જાહેર રજા સીવાય ) સવારે 11.00 થી બપોર ના 4.00 વાગ્યા દરમ્યાન મેળવી શકાશે.
 • જો વિધ્યાર્થી પોતે ન આવે તો વિધ્યાર્થીનો ઓથોરીટી લેટર ( વિધ્યાર્થી અને ફી લેવા આવનાર વ્યક્તિના ફોટાવાળો )
 • ઓથોરીટી તરીકે આવનાર વ્યક્તિના ઓળખપત્રની નકલ ( ડ્રાઇવીંગ લાઇસન્સ , મતદાર કાર્ડ , આધાર કાર્ડ ની ઝેરોક્સ)
 • એક્સીસ/HDFC બેંકમાં ભરેલ તમામ ફીની પહોંચ ( અસલ અથવા ઝેરોક્સ )
 • કમીટી ખાતે ભરેલ તમામ ફીની પહોંચ ( અસલ અથવા ઝેરોક્સ )
 • તમામ એડમીશન ઓર્ડર અથવા કેન્સલેશન ઓર્ડરની નકલ

તા. ૧૨/૧૨/૨૦૧૬ના રોજ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જેમાં ફીઝીયોથેરાપી વિદ્યાશાખામાં ૪૬૩, નેચરોપેથીમાં ૫ અને ઓપ્ટોમેટ્રીમાં ૨૩ બેઠકો ખાલી રહેલ છે. જે સરકારશ્રીના એડમીશન પ્રવેશ નિયમ ૧૭ મુજબ જે તે સંસ્થાએ જાતે ભરવાની રહેશે. ખાલી રહેલ બેઠકોની માહિતી માટે બાજુમાં Closure, Vacancy & Datewise Admitted List પર ક્લિક કરો

નવી મંજુર થયેલ આણંદ હોમીઓપેથીક કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટ (ARKHM), ડૉ. વી.એચ.દવે હોમીઓપેથીક મેડીકલ કોલેજ (AVHDHM), એ.જે. સાવલા હોમીઓપેથીક મેડીકલ કોલેજ (MHM), સી.એન. કોઠારી હોમીઓપેથીક કોલેજ (VHM), સ્વામી વિવેકાનંદ હોમીઓપેથીક મેડીકલ કોલેજ (BHHM), જવાહારાલાલ નેહરું હોમીઓપેથીક મેડીકલ કોલેજ (JNHM) માં પ્રવેશ નામદાર ગુજરાત હાઈકોર્ટ માં દાખલ થયેલ SPECIAL CIVIL APPLICATION NO. 17011, 17587, 17588, 19159, 19413 અને 19414 of 2016 ના ચુકાદાને આધીન રહેશે.

SPECIAL CIVIL APPLICATION NO. 17011, 17587, 17588, 19159, 19413 અને 19414 of 2016 ના નામદાર ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર માટે અહી

ક્લિક કરો.

The candidates are advised to visit website regularly for further update.

વધુ માહિતી માટે વિદ્યાર્થી ઓએ કમિટીની વેબસાઈટ જોતા રહેવું.

આજ રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭ માટેના નિયમો જાહેર કરવામાં આવેલ છે .જેમાં નીચે મુજબના મહત્વના સુધારા કરવામાં આવેલ છે.

• સરકારી મેડીકલ તથા ડેન્ટલ શાખાની ૮૫% બેઠકો તથા સ્વનિર્ભર સંસ્થાની ૭૫% બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

• પેરામેડીકલ કોર્સની સરકારી સંસ્થાઓની ૧૦૦ % અને સ્વનિર્ભર સંસ્થાઓની ૭૫ % બેઠકો ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.

• મેડીકલ તથા ડેન્ટલ સિવાયના અન્ય પેરામેડીકલ કોર્ષની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો ગત વર્ષ મુજબના નિયમો અનુસાર ધોરણ ૧૨ કે તેની સમકક્ષ પરીક્ષાના ફીઝીક્સ + કેમેસ્ટ્રી +બાયોલોજી થીયરી ના ૬૦% અને ગુજકેટ ના ૪૦% માર્ક્સ મુજબ સંલગ્ન કોન્સોર્ટિયમ દ્વારા ભરવામાં આવશે.

• ૨૫ % મેનેજમેન્ટ બેઠકોની કાર્યવાહી સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ કોન્સોર્ટિયમ બનાવી કરવામાં આવશે. જે માટેના પ્રવેશ નિયમો કોન્સોર્ટિયમ દ્વારા જાહેર કરવામાં આવશે.

• આયુર્વેદીક વિદ્યાશાખામાં પ્રવેશ માટે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ માં સંસ્કૃત વિષય ફરજીયાત હતો તે ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીના વટહુકમ (Ordinance) મુજબ આ વર્ષથી રદ કરવામાં આવેલ છે,આથી આયુર્વેદિક વિદ્યાશાખામાં વર્ષ ૨૦૧૬-૧૭ માં પ્રવેશ માટે સંસ્કૃત વિષય ફરજીયાત નથી.

• મેડીકલ/પેરામેડીકલ પ્રવેશ ૨૦૧૬-૧૭માટેના નિયમો કમિટીની વેબ સાઈટ www.medadmbjmc.in પર મુકવામાં આવેલ છે. વખતો વખત કરવામાં આવતા સુધારા કે ફેરફાર માટે નિદર્શિત વેબ સાઈટ સમયાંતરે જોતા રહેવું.

કમીટી ખાતે આવતા પહેલા વેબ સાઇટ પરની વર્તમાન સુચના જોઇ લેવા વિનંતી છે.

સંસ્થાઓની નવી ફી અંગેની માહીતી http://www.frcmedical.org પર ઉપલબ્ધ છે.


Information as per Admission year 2015-16

 • There are no Management Seats in B J Medical College. And this apply to all Govt.  Medical, Govt.  Dental and Govt.  Paramedical Colleges. Candidates and their parents are advised not to trap in person who are claiming such types of seats in these colleges.
 • 75% seats of SFI institutions are filled up by the Committee on the basis of merit as Government Seats.
 • 25% Management quota seats of SFI institutions are also filled up by the Consortium of the different discipline and single window system also apply for the Counseling as decided by the Committee.
 • Candidates are also advised not to trap in such fradulent persons who are claiming such types of seats.
 • Any person claiming such types of seats found please inform Admission Commitee.
 • સરકારી મેડીકલ,ડેન્ટલ,તથા અન્ય પેરામેડીકલ કોલેજોમાં કોઈ પણ મેનેજમેન્ટ સીટો હોતી નથી. આ નિયમ બધી સરકારી ડેન્ટલ,, મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં લાગુ પડે છે. આથી વિધાર્થી અને વાલીઓને જણાવવા માં આવે છે કે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ દ્વારા એડમિશન કરાવી આપવાની લાલચ માં આવવું નહિ.
 • સ્વનિર્ભર મેડીકલ,ડેન્ટલ,તથા અન્ય પેરામેડીકલ કોર્ષની કોલેજોમાં ૭૫ % બેઠકો કમીટી દ્વારા સરકારી બેઠકો ની જેમ મેરીટ ના આધારે ભરવામાં આવે છે.
 • ગુજરાત રાજ્યની સ્વનિર્ભર મેડીકલ અને પેરામેડીકલ કોલેજોની ૨૫% મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અલગ વિભાગ દ્વારા રચવામાં આવેલ કોંટ્રોડીયમ દ્વારા ફક્ત મેરીટ ના આધારે ભરવામાં આવે છે. આ પ્રવેશ કાર્યવાહી કમિટીની દેખરેખ હેઠળ નિયમ મુજબ જ થાય છે.
 • આથી વિધાર્થીઓ ને જણાવવા માં આવે છે કે કોઈ પણ છેતરપીંડી કરનાર વ્યક્તિ દ્વારા આવી કોઈ પણ બેઠકો પર એડમિશન કરાવી આપવાની લાલચ માં ફસાવુ નહિ.
 • જો કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ બેઠકો પર એડમિશન કરાવી આપવાનું કહેતો જણાય તો મેહેરબાની કરીને એડમિશન કમિટીને લેખિતમાં જાણ કરવી.
UPDATED INFORMATION
Fee Refund Information System List of 104 Students who's refund cheques are ready ( Rs. 150000 and more ) Authority Letter for fee collection Closure, Vacancy & Datewise Admitted List CLOSURE REPORT OF MEDICAL& DENTAL 2016-17 SCHEDULE OF RESHUFFLING COUNSELING FROM 09/12/2016 TO 12/12/2016 -Guj. SCHEDULE OF RESHUFFLING COUNSELING FROM 09/12/2016 TO 12/12/2016 -Eng. 2016 માં ST ના મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓ ના SCOLLARSHIP ની રકમ જે કમીટી ખાતે જાન્યુઆરી 2017 માં મળેલ છે તે રકમની વિગતો વર્ષ 2016 માં ST ના મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓ ના SCOLLARSHIP ની રકમ આ વર્ષે કમીટી ખાતે આવેલ છે અને તે રકમની વિગતો વર્ષ 2015 માં ST ના મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓ ના SCOLLARSHIP ની રકમ આ વર્ષે કમીટી ખાતે આવેલ છે અને તે રકમની વિગતો Merit List 2016-17 ( Updated 12-08-2016 05.00 p.m. ) Provisional PH Merit list of Gujarat Board ( Updated 12-08-2016 05.00 p.m. ) Provisional PH Merit list of Central Board ADVERTISEMENT OF ONLINE REGISTRATION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES-2016-17-GUJARATI ADVERTISEMENT OF ONLINE REGISTRATION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES-2016-17-ENGLISH LIST OF HELP CENTER WITH HELP LINE NUMBERS INFORMATION BOOKLET 2016 RULES FOR ADMISSION TO MEDICAL AND PARAMEDICAL UNDERGRADUATE COURSES- 2016-17 Public Awareness & Student Orientation How to do Online Form Registration Frequently Asked Questions-Gujarati Frequently Asked Questions-English Closure 2015 Closure 2014 Closure 2013